જૂનાગઢ : અંધ કન્યા છાત્રાલયનું ગૌરવ

તાજેતરમાં લેવાયેલ બી.એડ સેમેસ્ટર-૨ની પરીક્ષામાં જૂનાગઢના જવાહર રોડ સ્થિત પ્રજ્ઞાચક્ષુ ચેરી.ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની મહીપાલ હિનાબેન ૯૨. ટકા, મકવાણા શાંતાબેન ૮૭ ટકા, જાદવ સુમિત્રાબેન ૮૬ ટકા, રમીલાબેન વાળા ટી.વાય.બી.એ. ૭૦ ટકા, સાકીરાબેન સમા ટી.વાય.બી.એ. ૬૪ ટકા સાથે સંસ્થાનું ૧૦૦ ટકા રિઝલ્ટ મેળવી ગૌરવ વધારેલ છે. આ તકે સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી સી.જે.ડાંગર, મનસુખભાઇ વાજા, બટુક બાપુ, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, મીનાબેન ચગ, સંતોષબેન મુદ્રા, મેઘનાથી મુકેશગીરીએ અભિનંદન પાઠવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!