જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૦ કેસ, ૩૭ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૦ કેસ નોંધાયા હતા અને ૩૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧ર, જૂનાગઢ ગ્રામ્ય-૩, કેશોદ-૨, ભેંસાણ-૧ માળીયા-૩, માણાવદર-૨, મેંદરડા- ૨, માંગરોળ-૦, વંથલી-૧, વિસાવદર-૪ સહિત કોરોનાના કુલ ૩૦ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!