વિસાવદર તાલુકાનાં કાલાવડ ગામે રોકડ અને સોનાના દાગીનાની ચોરી

વિસાવદર તાલુકાનાં કાલાવડ ગામે કલ્પેશભાઈ રવજીભાઈ ઢેબરીયાના મકાનમાં કોઈ અજાણ્યો ઈસમે ઘરમાં પ્રવેશ કરી ઘરના પટારામાં રાખેલ સોનાનો ચેન જેની કિ.રૂા.૧,૦૦,૦૦૦ તથા રોકડ રૂા.૧૦,૦૦૦ તથા બેગમાં રાખેલ રોકડ રૂા.૪૦,૦૦૦ જે ત્રણેય મળી કુલ રૂા.૧,પ૦,૦૦૦ની રકમ ચોરી કરી લઈ જઈ ગુન્હો કર્યાની ફરીયાદ નોંધાવતા આગળની તપાસ વિસાવદરના ઈન્ચાર્જ પીઆઈ એસ.કે.માલમ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!