કેશોદ તાલુકાના સોંદરડા બાયપાસ ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર ઝડપાઈ

કેશોદ તાલુકાના સોંદરડા બાયપાસ નજીકથી કેશોદ પોલીસ સ્ટેશનના હે.કો. પી.એમ.બાબરીયા અને સ્ટાફે ચોકકસ બાતમીના આધારે વોચ ગોઠવી અને એક ફોરવ્હીલ કાર જીજે-૦૧-કે.એલ. ર૬રરને અટકાવી તલાસી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ તેમજ દેશી દારૂ ભરેલું પ્લાસ્ટીકનું બાચકુ, મોબાઈલ ફોન, ફોરવ્હીલ કાર મળી કુલ રૂા.ર,૯ર,૭૦૦નો મુદામાલ કબજે કરેલ છે. વિવેકભાઈ મનસુખભાઈ દેવધરીયા (ઉ.વ.ર૪)ને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!