જૂનાગઢની પ્રેમાનંદ શૈક્ષણિક સંસ્થા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

જૂનાગઢમાં પ્રેમાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે આજે જીલ્લા શિક્ષણ પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ૪૦૦ થી વધુ શિક્ષકો બ્લડ ડોનેટ કરી રહયા છે. અને આયોજકો તરફથી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!