સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા સેબાઝ ઝાંખા જૂનાગઢનું ગોૈરવ વધાર્યું

ઓમ એજ્યુકેશનમાં અભ્યાસ કરતા જૂનાગઢના સેબાઝ ઝાંખા કેજે gtu phase 3 online offline એક્ઝામ સેમેસ્ટર-૬માં આખા ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી મુસ્લિમ સમાજ અને જૂનાગઢનું ગૌરવ વધારવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢવાસીઓએ યુવાનને પ્રોત્સાહિત કર્યો છે અને આ જ રીતે આ યુવક જૂનાગઢનું ગૌરવ વધારે તેવી પ્રાર્થનાઓ કરી હતી. જૂનાગઢનું ગૌરવ એવા સેબાઝ ઝાંખાના પિતા ગફારભાઈ ઝાંખા કે જે લોટની ચકીનો વ્યવસાય કરે છે.
નાનપણથી જ પુત્રને ભણાવવાની ઈચ્છાઓ હતી અને પોતાનો પુત્ર નામ રોશન કરે તેવી ઈચ્છા ધરાવતા હતા. ત્યારે આજે પોતાના પુત્રનું ગુજરાતમાં gtu phase ૩ એક્ઝામમાં પ્રથમ ક્રમાંક આવતા ખુશી અનુભવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!