ગીર-સોમનાથ જીલ્લા સંગઠનનાં મહામંત્રી તરીકે નિમણુંક

સુત્રાપાડા તાલુકાના નવાગામના યુવા કાર્યકર્તા અને કોળી સમાજના અગ્રણી અશોકભાઈ એન. બામણીયાને અખિલ ભારતીય કોળી સમાજ ગીર-સોમનાથ જિલ્લા સંગઠનના મહામંત્રી તરીકે નિમણુંક કરાતા શુભેચ્છકોએ અભિનંદન ૫ાઠવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!