જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ગામે આવેલા રેલ્વે પૂલ ઉપરથી પસાર થઈ રહેલ એક સિંહણનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ અદભુત દ્રશ્ય લોકો માણી રહ્યા છે. એવું મનાઈ છે કે શીકારની શોધમાં સિંહણ લટાર મારે છે અને રેલ્વે ટ્રેક ઉપર ચડી ત્યાંથી પસાર થઈ રહી છે. આ વિડીયોએ ભારે ધૂમ મચાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews