જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૪ કેસ, ૩૯ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૪ કેસ નોંધાયા હતા અને ૩૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૪, જૂનાગઢ ગ્રામ્ય-૪, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૧, માણાવદર-૩, મેંદરડા- ૨, માંગરોળ-૧, વંથલી-૪, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ૩૪ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!