ભેંસાણ નજીકથી જુગાર રમતા પાંચ ઝડપાયા

ભેંસાણનાં એએસઆઈ એન.ડી. સોલંકી અને સ્ટાફે રાણપુરથી કરીયા જતા કાચા રસ્તે સુરાપુરા બાપાનાં મંદિરની બાજુમાં જુગાર રમતા ધનજી વોરા, રફીક વિશાળ, રમેશ કારપરા, ધનજી વોરા, રફીક વિશાળ, રમેશ કારપરા, ધનજી મકવાણા, રજાક સેતાને રોકડ રૂા. ૧૦ર૪૦, મોબાઈલ-૪, મોટર સાયકલ-૪ મળી કુલ રૂા. ૧૧પ૪૭૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર પ્રફુલ ત્રાડાને ઝડપવા ચક્રો ગતીમાન કરેલ છે.
જયારે ભેંસાણનાં ચણાકા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને. રોકડ રૂા. ૩૯૬૩૦, મોબાઈલ-પ મળી કુલ રૂા. ૪ર૧૩૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!