માંગરોળમાંથી વિદેશી દારૂની ૮પ બોટલ સાથે બે ઝડપાયા

માંગરોળનાં પીએસઆઈ એન.કે. વીંઝુડા અને સ્ટાફે માંગરોળનાં કપાસીયા નળના નાકા પાસેથી મારૂતી કાર નં. જીજે-૦૩-જેઆર ૮૬૪૬ રોકી તલાસી લેતાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૮પ, ઈકો ગાડી મળી કુલ રૂા. ર,૩પ,પ૦૦નાં મુદામાલ સાથે નાથાભાઈ દાસાભાઈ કોડીયાતર, પરાગ ભીખાભાઈ છેલાણાને ઝડપી પાડેલ છે. જયારે નાસી જનાર ડાયાભાઈ કરમટાને ઝડપવા ચક્રો ગતીમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!