ધી એસટી એમ્પલોઈઝ કો. ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની ચૂંટણી યોજાશે : આગેવાનો

એસ.ટી. કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી દિલીપભાઈ રવિયા, એસ.ટી. મઝદૂર સંઘ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી ચંદુલાલ ભીભા તથા એસ.ટી. સહકારી મંડળી જૂનાગઢ વિભાગનાં કાર્યકારી ચેરમેન ગોૈરાંગભાઈ જાેષીની એક યાદીમાં જણાવેલ છે કે, ધી એસટી એમ્પલોઈઝ કો. ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. જૂનાગઢ વિભાગનાં બોર્ડ ઓફ ડીરેકટરોની ચૂંટણી હાલ જાહેર કરેલ છે વિશેષમાં સોસાયટી દ્વારા ચૂંટણી પ્રક્રિયા સ્થગીત કરેલ છે તેવો કોઈ પરીપત્ર કે જાહેરનામુ કરાયેલ નથી તથા નામદાર કોર્ટ દ્વારા ચૂંટણી પ્રક્રિયા રોકવા કોઈ હુકમ કરાયેલ નથી. આથી આ બાબતે તમામ સભ્યસદોને જાણ કરી સહકારી મંડળીની ચૂંટણી કાર્યવાહી ચાલું હોય જેથી લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયામાં દરકે સભ્યોને ભાગ લેવા એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!