જૂનાગઢમાં મફત દવા વિતરણ કેમ્પ યોજાશે

0

શ્રી માધવ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી જૂનાગઢ દ્વારા તા.૧૯-૧૦-ર૦ર૦ સોમવારે સવારે ૯ થી ૧ર દરમ્યાન તક્ષશીલા નહેરૂપાર્ક સોસાયટી જૂનાગઢ ખાતે રોગપ્રતિકારક શકિત વધારવા માટેની દવાનો મફત વિતરણ કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા પ્રોફેસર પી.બી. ઉનડકટે અનુરોધ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!