માણાવદર : વરસાદી ઝાપટાં, મોલાત-ચારાને નુકશાન

0

માણાવદરમાં ગઈકાલે સાંજનાં ૭ વાગ્યા બાદ ત્યારે પવન અને ગાજવીજ સાથે વીજળીનાં ચમકારા સાથે વરસાદ ચાલું થયો હતો. જે વરસાદથી ઉભા પાક કે જે ખેતરોમાં પડેલ તૈયાર મોલને તથા ચારો પલળી ગયો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં છાંટા પડયા હતા. ર૦ મીનીટ વરસાદ પડયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!