એ,બી.સી.ડી. મુજબ દેવ-દેવીઓનાં નામ

0

આપણે બધા A,B,C,D જાણીએ છીએ પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ A,B,C,D માં દેવીઓનાં નામ છુપાયેલા છે. ચાલો આજે જાણીએ નવરાત્રી નિમિત્તે દેવ-દેવીઓના નામ.

A=અંબે, B=ભવાની, C=ચામુંડા, D=દુર્ગા, E=એકરૂપી, F=ફરસાધારિણી, G=ગાયત્રી, H=હિંગળાજ, I=ઈન્દ્રાણી, J=જગદંબા, K=કાલી, L=લક્ષ્મી, M=મહામાયા, N=નારાયણી, O= ૐકારણી, P=પદ્મા,Q= કાત્યાયની, R=રત્નપ્રિયા, S=સિતલા, T=ત્રિપુરાસુંદરી, U=ઉમા, V=વૈષ્ણવી, W=વરાહી, Y=યતિ, Z= જચ્વાના

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!