કિશાન અગ્રણી પાલભાઈ આંબલીયાના વડીલ બંધુનું અવસાન

તાલુકાના હંજડાપર ગામના ખેડૂત નેતા અને આહીર અગ્રણી પાલભાઈ આંબલીયાના મોટાભાઈ રાજશીભાઈ રામભાઈ આંબલીયા (ઉ.વ. ૫૦) તે જેઠાભાઈ, ખીમાભાઇ, હેમંતભાઈ અને રમેશભાઈના ભાઈ તા. ૧૯ મી ના રોજ અવસાન પામ્યા છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતને કારણે ટેલિફોનીક બેસણું રાખવામાં આવ્યું છે. પાલભાઈ- ૯૯૨૪૨ ૫૨૪૯૯, જેઠાભાઈ-૯૮૯૮૯ ૦૫૮૧૦, ખીમાભાઈ- ૯૭૨૫૨ ૫૨૬૧૬, હેમંતભાઇ-૯૯૭૮૪ ૬૫૪૪૮, રમેશભાઈ-૯૮૯૮૧ ૭૪૯૪૨.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!