જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૨૬ કેસ, ર૮ દર્દી સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૬ કેસ નોંધાયા હતા અને ૨૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૩, માણાવદર-૧, મેંદરડા- ૧, માંગરોળ-૦, વંથલી-૫, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ૨૧ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!