દિવ : ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

0

દિવ પોલીસે દિવ કિલ્લાની બાજુમાં જાહેરમાં ગાંજાે વેંચતા તોહીદખાન અયુબખાનને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરી ર૬ ઓકટો. સુધીનાં રીમાન્ડ મંજુર થતાં આગળની પુછપરછ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!