જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૧૮ કેસ, ૧૯ દર્દી સાજા થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૮ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૪, ભેંસાણ-૦ માળીયા-૧, માણાવદર-૦, મેંદરડા- ૦, માંગરોળ-૧, વંથલી-૦, વિસાવદર-૨ સહિત કોરોનાના કુલ ૧૮ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!