ગીરનાર રોપ-વેની ટીકીટના દર ઘટાડવા માંગણી

0

ગીરનાર રોપવેની ટીકીટના દર ઘટાડવા તથા જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે ગીરનારની ટોચ ઉપર જમવા રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ગીર સોમનાથ જીલ્લાનાં કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાએ માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!