જૂનાગઢ : ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે દિપમાળાનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢના ઉપલા દાતાર પર્વત ઉપર ઉજવાઈ રહેલ ઉર્ષના પર્વમાં ચંદનવિધિ બાદ દિપમાળાનો કાર્યક્રમ ઉજવાયો હતો. આ પ્રસંગે દાતાર પર્વત ઉપર આવેલ જમિયલશા બાપુની જગ્યામાં મહંતશ્રી ભીમબાપુ અને પધારેલા સર્વે ભકતો, સેવકગણ દ્વારા દિપ પ્રાગટ્ય કરતાં સમગ્ર જગ્યા ઝળહળી ઉઠી હતી. સર્વે ભકતોએ દાતારબાપુના દર્શન કરી શુધ્ધ ઘીના રવા અને સુકા મેવાનો પ્રસાદ આરોગ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!