સરદાર વલ્લભભાઈ પટેેલને પુષ્પાજંલી અર્પણ કરાય

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલા સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજંયતી નિમિત્તે સૂતરની આંટી પહેરાવી પુષ્પાજંલીનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે આ મહાપુરૂષને ભાવભેર શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!