દિવાળી હેમ્પર : આ ભેટ મહેમાનો માટે ઉપયોગી બની રહેશે..!


ડુંગળી, ટમેટા, બટાકા, લસણ, આદુ, મરચાના અસહય ભાવ લોકોને દઝાડી રહયા છે. આ જીવન જરૂરીયાતની ખાદ્ય ચીજવસ્તુઓ સામાન્ય જન માટે લેવી મુશ્કેલ બની છે. ત્યારે હવે તો દિવાળીના તહેવારોમાં આ ચીજવસ્તુઓની ભેટ મહેમાનોને આપવી જ વધુ ઉત્તમ રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!