યાત્રાધામ દ્વારકામાં પશુ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર રિક્ષા ચાલક ઝડપાયો

0

દ્વારકા શહેરમાં જૂની નગરપાલિકા સામેના એક ચોકમાં ગત ૩૧ ઓકટો.નાં રોજ રિક્ષા ચાલક ભરત જેઠાભાઈ અશવારે પશુ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાની કોશિષ કરી હતી. જે ઘટના નજીકનાં સીસી કેમેરામાં કેદ થઈ જતાં આ ઘટના સામે આવી હતી. આ ઘટનાની ખબર પડતા જ દ્વારકા પીએસઆઈ ગજેન્દ્રસિંહ ઝાલા તથા તેમની ટીમ દ્વારા સીસી કેમેરાની તપાસ કરી આરોપી રિક્ષા ચાલકને ઝડપી પાડયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!