ગિરનાર રોપવેની ટીકિટના ભાવોને લઈને ગુજરાત કરણી સેના દ્વારા આંદોલનનાં મંડાણ

ગિરનાર રોપવે કાર્યરત બની ચુકયો છે. તેની ટિકીટનાં દરને લઈને ભારે વિવાદ થયો છે. વિવિધ સંગઠનો પણ રોપવે ટિકીટનાં દર ઓછા હોવા જાેઈએ તેવી માંગ કરી રહયા છે. તેવી માંગ જૂનાગઢ કલેકટર કચેરી ખાતે રાજપુત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા અને ભગતસિંહ ક્રાંતિદળનાં ગુજરાત પ્રદેશ સંયોજક આઝાદ જાદવ દ્વારા જીલ્લા વહિવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આંદોલનના કાર્યક્રમની રૂપરેખા વ્યકત કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!