માણાવદરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

0

માણાવદરનાં બાવવાડી વિસ્તારમાં બાપા સીતારામ યુવક મંડળ દ્વારા બજરંગદાસ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન રાખવામાં આવેલ હતું. આ આયોજનમાં મીતડી રોડ ઉપર આવેલ બાપાની મઢુલીથી બાવવાડી મેઈન રોડ સુધી શોભાયાત્રાનું પણ આયોજન કરાયેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!