જૂનાગઢમાં બંધ મકાનમાંથી રૂા.૧૦ હજારનાં મુદામાલની ચોરી

જૂનાગઢમાં જલારામ સોસાયટી રેલવે ક્રોસીંગ પાસે રહેતા દિલીપભાઈ પ્રમોદભાઈ પારેખનાં બંધ મકાનમાં કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી અને રસોડાનાં જાળીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી બાથરૂમ તથા મકાનમાંથી નળ તોડી અને ૧પ નંગ નળ અને પાંચ વાલ્વની મળી રૂા.૧૦ હજારનાં મુદામાલની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!