વંથલી તાલુકાનાં લુશાળા ગામની સગીરવયની બાળા ઉપર દુષ્કર્મ

વંથલી તાલુકાનાં લુશાળા ગામે રહેતા એક પરિવારની સગીરવયની બાળા ઉપર દુષ્કર્મ આચરવાનો બનાવ બનવા પામેલ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગે નરશી હરસીંગભાઈ નાયકા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો સહિતની વિવિધ કલમ અંતર્ગત આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ મહિલા પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.પી. વરીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!