ખંભાળિયા એનિમલ કેર ગ્રુપ દ્વારા ગાયોને અપાઈ સારવાર

ખંભાળિયામાં અબોલ પશુઓની સેવા કરતા સેવાભાવી કાર્યકરોના એનિમલ કેર ગ્રુપ દ્વારા અવારનવાર ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં પશુઓની વિવિધ પ્રકારે સેવા કરવામાં આવે છે. આ ગ્રુપના સેવાભાવી કાર્યકરો દ્વારા ગુરૂવારે ખંભાળિયા વિસ્તારમાં એક દિવસના સમયગાળામાં ગાય સહિતના પાંચ અબોલ પશુઓની જરૂરી સારવાર કરાવી, આવા પશુઓને રાહત મળે તે માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!