સોમનાથથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા માંગણી

આગામી દિવસોમાં તહેવારો નજીક આવતાં હોય જેની સૌરાષ્ટ્રનાં પ્રખ્યાત એવા સોમનાથથી લાંબા અંતરની એકપણ ટ્રેન ફાળવવામાં આવેલ નથી. જેથી પ્રદેશ કોંગ્રેસ મહીલા અગ્રણી ઉષાબેન કુકસીયાએ લાંબા અંતરની ટ્રેેનો ફાળવવા રેલ્વે તંત્ર સમક્ષ માંગણી કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!