ગીર પંથકના રર ગામોને વિજ પુરવઠો આપવા રેલીનું આયોજન

ગીર વિસ્તારના રર ગામડાના ખેડૂતોને દિવસ દરમ્યાન વીજ પુરવઠો ન આપી અન્ય જગ્યાએ આપી દીધો હોય રર ગામના ખેડૂતોએ તા. ૧૧-૧૧-ર૦ર૦ના રોજ સવારે ૯ કલાકે પાદરચોક, મેંદરડાથી એક રેલીનું આયોજન કરેલ છે જેમાં ખેડૂતોને જાેડાવા આહવાન કરાયુ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!