જૂનાગઢમાં લાયન્સ કલબ અને લીયો કલબ ગિરનાર દ્વારા કિફાયતીદરે ફટાકડા વિતરણ

પ્રતિવર્ષની જેમ સતત સાતમા વર્ષે પણ લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર અને લીયો કલબ જૂનાગઢ ગિરનાર દ્વારા કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર તા.૪-૧૧-ર૦ર૦થી તા.૧૪-૧૧-ર૦ર૦ દરમ્યાન શરૂ કરવામાં આવેલ છે.
હરીવાડી જૂનાગઢ અક્ષર મંદિર ખાતે ફટાકડા શરૂ થયું છે. જેનો લાભ જાહેર જનતાને લેવા એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!