વેટરનરી કોલેજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના તેજસ્વી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ ઝળક્યા

0

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી અંતર્ગત કાર્યરતવેટરનરી કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ માહે સપ્ટેમ્બર-૨૦૨૦ દરમ્યાન લેવાયેલ છૈંઝ્રઈ-ત્નઇહ્લ/જીઇહ્લ (ઁરડ્ઢ)-૨૦૨૦ અને ૈંઝ્રછઇ છૈંઈઈછ (ઁય્)-૨૦૨૦ પરીક્ષામાં વિવિધ વિષયોમાં અવ્વલ નંબરે પાસ થઈને જૂનાગઢ વેટરનરી કોલેજને ગૌરવ અપાવેલ છે. તેપૈકી છૈંઝ્રઈ-ત્નઇહ્લ/જીઇહ્લ (ઁરડ્ઢ)-૨૦૨૦ પરીક્ષામાં ૧. કુંભાણી તપન આર., વેટરનરી પેથોલોજી વિષયમાં ઓવરઓલ૨૭મો ક્રમ તથા ર. જોગી હર્ષ આર. ૈંઝ્રછઇ છૈંઈઈછ (ઁય્)-૨૦૨૦ પરીક્ષામાં વેટરનરી સાયન્સ વિષયમાં ઓવરઓલ ૫મો ક્રમ, ૩. ઠુંમરમીત એન. ૈંઝ્રછઇ છૈંઈઈછ (ઁય્)-૨૦૨૦ પરીક્ષામાં એનિમલ બાયોટેકનોલોજી વિષયમાં ઓવરઓલ ૪થો ક્રમ અને ૪. ગજેરા કપિલ જી. ૈંઝ્રછઇ છૈંઈઈછ (ઁય્)-૨૦૨૦ પરીક્ષામાં એનિમલ બાયોટેકનોલોજી વિષયમાં ઓવરઓલ ૧૩મો ક્રમ મેળવી ઉતીર્ણ થયેલ છે. આ તેજસ્વી તારલાઓને કુલપતિ ડો. વી.પી.ચોવટીયા અને વેટરનરી કોલેજના આચાર્ય ડો. પી.એચ. ટાંક તથા સર્વે શિક્ષકગણ હાર્દિક અભિનંદન પાઠવતા ગૌરવની લાગણી અનુભવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!