જૂનાગઢમાંથી જીવતા કારતુસ અને બે પિસ્તોલ સાથે બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢમાં એસઅજીએ શહેરના બે અલગ- અલગ સ્થળેથી બે શખ્સોને બે પિસ્તોલ અને ૧૪ જીવતા કારતુસ સાથે ઝડપી લઈને કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસઓજી પીઆઈ ભાટી, પીએસઆઈ વાળા સહિતના સ્ટાફે શહેરના જયશ્રી રોડ પાસેથી રોહિત ઉર્ફે પપ્પુ ઘનશ્યામ હાસાણીને એક પિસ્તોલ અને ૭ જીવતા કારતુસ સાથે ઝડપી લીધા બાદ જાેશીપરામાં અલી હનીફ ભાટા નામના શખ્સને એક પિસ્તોલ અને જીવતા ૭ જીવતા કારતુસ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ હથિયાર કેસમાં રાજસ્થાનના સ્વામી નામના સપ્લાયરનું નામ ખુલ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!