શિયાળાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું

દિવાળીના તહેવારની ખરીદી અને શિયાળાની શરૂઆત થતાની સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્ય્šં છે. રાજ્યમાં ઘણે અંશે કાબુમાં આવેલો કોરોના વાયરસ ધીમે ધીમે ફરી માથુ ઉંચકી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે. સાથો સાથ મૃતાંક પણ વધી રહ્યો છે. છેલ્લા ૨૪ જ કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના ૨૨૯ કેસ નોંધાયા છે અને ૮ લોકોના મોત નિપજ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!