જૂનાગઢ : ગાયત્રી હોસ્પિટલમાં નિદાન કેમ્પ યોજાયો

0

જૂનાગઢના જાેષીપરા-ખલીલપુર રોડ ઉપર આવેલી ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના શુભારંભ નિમિત્તે બે દિવસ વિનામૂલ્યે નિદાન કેમ યોજાયો હતો જેનો ર૩૮ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. રાહુલ પંડયા, ડો. અમિત પંડયા, ડો. જીજ્ઞેશ આહિર, ડો. શશીતા શેખ, ડો. આશિષ વાછાણી, ડો. આશિષ ટાંક, ડો. રાહુલ મહેતા વગેરેએ સેવા આપી હતી. જરૂરીયાતમંદ દર્દીઓને દવાનું વિતરણ કરાયું હતું. આ કેમ્પને સફળ બનાવવા યોગેશભાઈ મહેતા, કાંતિલાલ બોરીચાંગર, શૈલેષ દવે, ડો. રવિ બોરીચાંગર, રાહુલ મહેતાએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!