ક્રિએટીવ હેન્ડીક્રાફટ સ્પર્ધામાં ત્રીજા ક્રમે આવતા સન્માન કરાયું

આહીર કર્મચારી મંડળ જૂનાગઢ આયોજીત આહીર તત્વ રચનાત્મક સ્પર્ધા ર૦ર૦માં ક્રિએટીવ હેન્ડીક્રાફટ સ્પર્ધામાં ભાદરકા જાનિકા વલ્લભભાઈ ત્રીજા ક્રમાંકે આવતા કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જાનિકાને પ્રમાણ પત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આહીર કર્મચારી મંડળના પ્રમુખ અર્જુનભાઈ તથા તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!