કેશોદના મેસવાણમાં ખનીજ ચોરી ઝડપાઈ, રૂા. રપ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

કેશોદના મેસવાણમાં ખનીજ ચોરી ઝડપાઈ છે જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરી ૩ ટ્રેક્ટર, ૧ જેસીબી સહિત રૂા.૨૫ લાખનો મુદામાલ કરાયો કબ્જે કરાયો હતો. ખનીજ વિભાગે તમામ વાહનો પોલીસને સોંપેલ છે. સ્થાનીક લોકોએ સિંચાઇ વિભાગની મંજુરી હોવાનું જણાવ્યું હતું. આ અંગે વધુ તપાસ ખનીજ વિભાગેે હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!