વંથલી તાલુકાનાં ધંધુસર ગામે રહેતા વેજાભાઈ જીવાભાઈ દીવરાણીયા (ઉ.વ.પપ) જૂનાગઢ ખાતે આવેલા અને વાંસાના ભાગે દુઃખાવો થતાં દવા લઈ ચીતાખાના ચોકમાં પહોંચતા તેમને છાતીમાં વધારે દુઃખાવો ઉપડતા સરકારી હોસ્પિટલ જૂનાગઢ ખાતે જતા હતાં ત્યારે રસ્તામાં જ હૃદયરોગનો હુમલો આવતા તેમનું મોત નિપજયું હતું. આ બનાવમાં ડો.સાગઠીયાએ પોલીસને જાણ કરી હતી અને હે.કો. ડી.એમ. બેરીયાએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews