કાલીંભડા ગામે બે યુવાન ઉપર હુમલો

માળિયાહાટીનાનાં કાલીંભડા ગામે ગોંડલનાં દેરડી કુંભાજી ગામનાં યુવાન પરેશભાઈ મેરામણભાઈ વાસણ સહિત બેને જયેશભાઈ ભીખાભાઈ રાઠોડ, પરેશભાઈ ભીખાભાઈ રાઠોડ અને ભીખાભાઈ રાઠોડે ગાળો બોલી લાકડીથી માર મારી ઈજા પહોંચાડી આ બનાવમાં પોલીસે ગુનો નોધ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!