માણાવદરમાં કામદારે પૈસા માંગતા પાઈપથી માર માર્યો

માણાવદરમાં કામદારને પૈસા બાબતે માર માર્યાનો બનાવ બન્યો છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માણાવદરમાં રાજેશ જીનમાં બનેલી ઘટનામાં વિજયભાઈ સામંતભાઈ ચુડાસમાએ કાના રણુ માંગરોડીયા પાસે કામના પૈસાનો ઉપાડ માંગતા કાનાએ પૈસા દેવાની ના પાડી દઈ વિજયભાઈને ગાળો આપી લોખંડના પાઈપ વડે બને પગમાં માર મારી ઈજા પહોંચાડી આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!