માણાવદરમાં પાંચ મહિલા સહિત છ જુગાર રમતા ઝડપાયા

0

માણાવદરનાં બહારપરા વણકરવાસનાં જાહેર રોડ ઉપર જાહેરમાં જુગાર રમાતો હોય પોલીસે અહીંયા દરોડો પાડી જુગાર રમી રહેલા મનસુખભાઈ ઉર્ફે મનો ભનુભાઈ જાદવ, હંસાબેન રામભાઈરાઠોડ, વર્ષાબેન મનજીભાઈ પંચોલી, રામુબેન નાથાભાઈ મકવાણા, રામુબેન પુજાભાઈ પરમાર, શાંતાબેન હરીભાઈ ખંઢેરાને ઝડપી લઈ કુલ રૂા.૧૪૮૦નો મુદામાલ કબજે કરી તમામ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!