ભંડુરી પાસે બે બાઈકની ટકકર, યુવાનને ઈજા

0

માળિયાહાટીનાનાં ભંડુરી ગામ પાસેથી જુના ગળોદર ગામનાં દિલીપભાઈ બીજલભાઈ રાઠોડ પોતાનું બુલેટ નં.જીજે-૧૧-સીએ- ૦૦ર૮ ચલાવી જઈ રહયા હતાં. ત્યારે બાઈક નં.જીજે-૧૧-ટી- પ૬૩રનાં ચાલકે બેફિકરાઈથી બાઈક ચલાવી દિલીપભાઈનાં બાઈક સાથે ભટકાવી દિલીપભાઈને જમણા હાથમાં ઈજા કરી નાશી ગયો હતો. આ બનાવમાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!