જૂનાગઢમાંથી બે જુગારી ઝડપાયા, મહિલા સહિત બે નાસી ગયા

જૂનાગઢનાં મજેવડી દરવાજા આગળ ચુનારાવાસમાં બી-ડીવીઝન પોલીસે દરોડો પાડી ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા રાજુભાઈ જેન્તીભાઈ પટેલ અને લીરબાઈપરામાં રહેતા ગોવીંદભાઈ પોપટભાઈ સોલંકીને ઝડપી લઈ રોકડ, મોબાઈલ સહીત રૂા.ર૧પ૦નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે દરોડા દરમ્યાન મુકેશભાઈ દેવીપુજક અને રોશનબેન નાશી ગયા હતાં. પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!