આઈ.પી.એલ. એટલે નવા ખેલાડીઓ માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ

0

આઈ.પી.એલ.૨૦૨૦ સંપન્ન થઈ ગયું છે અને આ વખતે પણ આઈ.પી.એલ.માં અનેક યુવા પ્રતિભાઓએ પોતાના ઉમદા પ્રદર્શનથી ક્રિકેટ રસીકોના દિલ જીત્યા હતા. ક્રિકેટ એકસપર્ટ કલ્પેશ રાજપરીયાના મતે આઈ.પી.એલ.થી એક મોટુ પરિવર્તન ભારતીય ખેલાડીઓના ફિલ્ડીંગમાં આવ્યુ છે. ૨૦૦૮માં જયારે આઈ.પી.એલ.ની શરૂઆત થઈ એ પહેલા અને પછીના સમયગાળાને જોતા માલુમ પડે છે કે એકંદરે ફિલ્ડીંગના ક્ષેત્રમાં તમામ ભારતીય ખેલાડીઓએ પ્રદર્શન નિખાર્યું છે. સાથે યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા અન્ય મહાન ખેલાડીઓની હાજરીમાં પુરવાર કરવાનો અવસર મળે છે જે આઈ.પી.એલ.ની સૌથી ઉમદા બાબત છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!