જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ, ૨૩ દર્દી સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાયા હતા અને ૨૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૦, માણાવદર-૧, મેંદરડા- ૦, માંગરોળ-૪, વંથલી-૦, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૧૭ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!