જૂનાગઢના રૂગનાથજી મંદિર ખાતે ગોવર્ધન પૂજા, અન્નકૂટ મનોરથ યોજાશે

દિપાવલીના તહેવારો નિમિત્તે જૂનાગઢમાં ગંધ્રપવાડા સ્થિત રૂગનાથજી મંદિર ખાતે તારીખ ૧૫ને રવિવારે સવારે ૯ વાગે ગોવર્ધન પૂજા અને બપોરે ૩ થી ૬ કલાક સુધી અન્નકૂટ દર્શન યોજાશે. ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શનનો લાભ સર્વે વૈષ્ણવ ભાવિકોને રૂગનાથજી મંદિરના મુખ્યાજી હિતેશભાઈ પુરોહિતની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!