ગીર સોમનાથ જીલ્લાની સહકારી મંડળીઓ ઓડીટ નહીં કરાવે તો કાર્યવાહી થશે

0

ગીર સોમનાથ જીલ્લાની જુદી-જુદી સહકારી મંડળીઓ દ્વારા ઓડીટ ન કરાવાના કારણે મંડળીના તમામ દફતર ૧૦ દિવસમાં ઓડીટ કરાવી લેવા જણાવાયું છે. જેમાં શ્રી સત્યમ હા.કો-ઓપ સો.લી.મુ. કોડીનાર, શ્રી સ્વામી શાંતી પ્રકાશ હા.કો-ઓપ સો.લી. મુ. વેરાવળ, શ્રી સત્ય સાઈનાથ હા.કો-ઓપ સો.લી. મુ. વેરાવળ, શ્રી તાજ હા.કો-ઓપ સો.લી. મુ. વેરાવળ, શ્રી જનતા હા.કો-ઓપ સો.લી. મુ. વેરાવળ, શ્રી વિશ્વ કર્મા હા.કો-ઓપ સો.લી. મુ.ઉના, શ્રી રાધારમણ હા.કો-ઓપ સો.લી. મુ.વેરાવળ, શ્રી મહાલક્ષ્મી હા.કો-ઓપ સો.લી. મુ. વેરાવળ, શ્રી શાંતીપરા હા.કો-ઓપ સો.લી. મુ. વેરાવળ,
શ્રી આદર્શ પંચાયત હા.કો-ઓપ સો.લી. મુ. ઉના, શ્રી એસ.ટી. કર્મચારી હા.કો-ઓપ સો.લી. મુ.ઉના, શ્રી સુધરાઈ હા.કો-ઓપ સો.લી. મુ. ઉના, શ્રી અજમેરી હા.કો-ઓપ સો.લી. મુ. વેરાવળ, શ્રી મત્સ્યગંધા હા.કો-ઓપ સો.લી. મુ. સુત્રાપાડા, શ્રી સુરભી હા.કો-ઓપ સો.લી. મુ. ઉના, શ્રી આઝાદ હા.કો-ઓપ સો.લી. મુ.વેરાવળ, શ્રી રામનગર હા.કો-ઓપ સો.લી. મુ. વેરાવળ, શ્રી ન્યુ વેરાવળ હા.કો-ઓપ સો.લી. મુ. વેરાવળ, શ્રી સૌરભ હા.કો-ઓપ સો.લી. મુ. વેરાવળ, શ્રી સુખનાથ ગ્રાહક સ.મ.લી. મુ. વેરાવળ, શ્રી જવાહર ગ્રાહક સ.મ.લી. મુ.વેરાવળ,
શ્રી સંકલ્પ ગ્રાહક સ.મ.લી. મુ.વેરાવળ, શ્રી ઈદ્રેશ્વર ગ્રાહક સ.મ.લી. મુ. વેરાવળ, શ્રી જી.એસ.સી.એલ. એમ્પ્લોયર્સ/ કન્ઝયુમર સો.લી.મુ.કોડીનાર સહિતની મંડળીઓને સમય મર્યાદામાં ઓડીટ કરાવવું જરૂરી છે. જો મંડળીઓ દ્વારા સમયસર ઓડીટ નહીં કરાવવામાં આવશે તો સહકારી કાયદાની કલમ-૧૦૭ ના ભંગ સબબ કલમ-૨૦ હેઠળ નોંધણી રદ કરવા તેમજ કલમ-૧૦૭ અન્વયે ફડચામાં લઈ જવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ ગીર સોમનાથ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીએ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!