જૂનાગઢ મનપાના નિવૃત્ત કર્મચારીઓને ધારાધોરણ મુજબ પેન્શન આપવા મ્યુ. કમિશ્નરને રજૂઆત

0

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરને જૂનાગઢ મનપાના પૂર્વ કર્મચારી હરેશ સી.બાટવીયાએ એક પત્ર પાઠવી ગુજરાત રાજયની સાત નગરપાલિકાઓમાં મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને બોમ્બે મ્યુ. એકટ, બીપીએમસી કાયદાની જાેગવાઈ અનુસાર પેન્શન અપાય છે તે પ્રમાણે જૂનાગઢ મનપાના કર્મચારીઓને પેન્શન ચૂકવાય તેવી માંગણી કરી છે. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાને કયા ક્ષેત્રમાંથી નવી આવક મળી શકે તે અંગે સૂચનો કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!