જૂનાગઢ : છાયા બજારમાં જગન્નાથ મંદિરે અન્નકોટનું આયોજન

0

જૂનાગઢમાં છાયા બજાર સ્થિત જગન્નાથ મંદિરે ભગવાનને અન્નકોટ, પ્રસાદનું આયોજન નૂતન વર્ષના દિને કરવામાં આવેલ છે. ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરી દર્શનનો લાભ લેવા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!